ID: com.quixom.agrosetu
Version: 2.6
Size: 0 Mb
Gujarat Sarkar Khedut Mitra Screen Preview
Gujarat Sarkar Khedut Mitra Details
ગુજરાત સરકાર ખેડૂત મિત્ર મોબાઈલ એપનો ઉદેશ્ય: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતના વિકાસ માટે આ મોબાઈલ-એપ લોન્ચ કરેલ છે. આ મોબાઇલ એપના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોની સાથે સીધો સંપર્ક સાધી શકાય છે અને તેમને ખેતીની વિકાસલક્ષી માહિતી ત્વરિતપણે તેમનાં સુધી પહોંચાડી શકાય છે. આ મોબઈલ એપ્લીકેશન, ગુજરાત સરકાર ખેડૂત મિત્રની વિશિષ્ઠતા એ છે કે તે સંપુર્ણ ગુજરાતીમાં બનાવામાં આવેલ છે. વધુ માં જણાવાનું કે કોઈ માહિતી કોઈ તાલુકો કે જીલ્લાને જ સ્પર્શતું હોઈ તો તે માહિતી જે તે તાલુકા કે જીલ્લા પુરતી પણ મોકલી શકાય છે. આ ઉપરાંત આ મોબઈલ એપ્લીકેશનમાં ખેડૂતોને ઉપયોગી સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની તમામ અન્ય ઉપયોગી મોબાઈલ એપ્લીકેશન અને વેબસાઈટની લિંક આપેલ છે, જેથી ખેડૂત આ એપ્લીકેશનના માધ્યમથી તમામ જગ્યાએ સરળતાથી પહોંચી શકે.What's new in Gujarat Sarkar Khedut Mitra 2.6
A Few Updates to Make Gujarat Sarkar Khedut Mitra Much Better!Download Gujarat Sarkar Khedut Mitra 2.6 APK
Search terms:
Gujarat Sarkar Khedut Mitra for pc
Gujarat Sarkar Khedut Mitra mod apk
Gujarat Sarkar Khedut Mitra full version
Gujarat Sarkar Khedut Mitra full data